Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા નગરપાલિકા સંચાલિત ડી.એન.પી. અંગ્રેજી માધ્યમ શાળામાં આચાર્ય મીનાક્ષી ઠાકરના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યોગ કોચ કૃપા સોનૈયા દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ યોગનું મહત્ત્વ સમજી ખૂબ જ ઉત્સાહપૂર્વક યોગા કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial