Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦: નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ તા. ૧૧ ના રવિવારે સવારે ૯ થી બપોરના ર વાગ્યા દરમિયાન રિબિલ્ટ ફિઝિયોકેર, શોપ નં. ૪૦૭, ચોથા માળે, સેન્ટ્રલ પોઈન્ટ, સુમેર ક્લબ રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે, જેમાં કમર-ઢીંચણ, ગરદનનો દુઃખાવો, સાયટિકા, વેરીકોસ વેઈન સહિતના દર્દોની સારવાર કરવામાં આવશે. કેમ્પમાં ડો. દીપ પોપટ, અને ડો. દૃષ્ટી દત્તાણી સેવા આપશે. એપોઈન્ટમેન્ટ માટે મો. ૮૩ર૦પ ૭૬૩૧૭ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial