Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિથુન સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી પ્રસન્નતા જણાય. નવી મિલન-મુલાકાત થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૮
Cancer (કર્ક: ડ-હ)
કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યાવસાયિક કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવતા રાહત રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
ઘર-પરિવારની ચિંતાના લીધે કામ કાજ માં મન લાગે નહીં. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૯-૩
Libra (તુલા: ર-ત)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મિલન-મુલાકાતથી આનંદ રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
મોસાળપક્ષ-સાસરીપક્ષના કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. સિઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૪-૬
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. અન્યનો સહકાર મળી રહેતા કામનો ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૧
Capricorn (મકર: ખ-જ)
આપે સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામમાં પ્રતિકૂળતા જણાય. વાહન ધીરે ચલાવવું.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર ગામ જવાનું બને. મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહેતા આનંદ રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રોના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૯