Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન્યાયામૂર્તિઓ, વકીલ મંડળના હોદ્દેદારો તથા અરજદારોની ઉપસ્થિતિઃ
જામનગરમાં આજે ગુજરાત રાજ્ય સેવા સત્તામંડળના ઉપક્રમે જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજૂ થયેલા કેટલાક કેસનો સુખદ અંત આવવાની આશા સેવાઈ રહી છે. આજે સવારે લોકઅદાલત શરૂ થઈ ત્યારે તેમાં પોતાના કેસ મૂકનાર અરજદારો તથા તેમના વકીલો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સહિતના ન્યાયમૂર્તિઓ તેમજ વકીલ મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial