Advertisement
Author: નોબત સમાચાર

બેટ-દ્વારકામાં નૂતન ધ્વજા આરોહણ

આવતીકાલે ર૧ ધ્વજારોહણ-શોભાયાત્રા-પ્રસાદઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૮: બેટદ્વારકા શ્રી દ્વારકાધીશ મંદિર તથા દ્વારકાધીશ મંદિર પરિસરમાં આવેલ દરેક મંદિર અને શ્રી હનુમાન દાંડી મંદિરના શિખરે તા. ૯-પ-ર૦રપ ને શુક્રવારના ધ્વજા આરોહણનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ર૧ ધ્વજારોહણ કરવામાં આવશે. જેમાં સવારે ૮-૩૦ વાગ્યે ધ્વજા પૂજન (લોહાણા મહાજન વાડી-બેટદ્વારકા), સવારે ૧૦ વાગ્યે શોભાયાત્રા, બપોરે ૧ર વાગ્યે પ્રભુ પ્રસાદી (લોહાણા મહાજન વાડી-બેટદ્વારકા) માં રાખવામાં આવી હોવાનું ઈશ્વરભાઈ ઝાખરિયા તથા હિરેનભાઈ ઝાખરિયા દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh