Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨: ખેત્રી ફળી ખવાસ જ્ઞાતિ-જામનગર દ્વારા નોટબુકનું વિતરણ તા. ૬-૭-૨૫ થી તા. ૩-૮-૨૫ સુધી સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦, અને સાંજે ૫ થી ૭ વાગ્યા દરમ્યાન ખેત્રી ફળીની વાડી, અંબાજી ચોક, જામનગરમાં કરવામાં આવશે. નોટબુક મેળવવા માંગતા ખેત્રી ફળી ખવાસ જ્ઞાતિના તમામ વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ, સાથે ખેત્રી ફળી ખવાસ જ્ઞાતિનું સભ્યકાર્ડ, તથા લવાજમનાં રૂ. ૧૦૦ સાથે લાવવાના રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial