Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડની એનિમલ લવર્સ સંસ્થાના અશોકભાઈ ભટ્ટ, મેરામણભાઈ ભરવાડ, દત્તભાઈ દેસાઈ, રમેશભાઈ ભરવાડ, અજયભાઈ, ધવલભાઈ સોનગરા, બિપીન ભરવાડ, અરજણભાઈ મોરી, રાજાભાઈ રબારી વગેરે દ્વારા ભાણવડ-દ્વારકા માર્ગ પર રખડતા ગૌવંશને સુરક્ષાના હેતુસર રીફ્લેકેટેડ બેલ્ટ બાધવામાં આવ્યા હતાં. આ સાથે ગૌમાતાને ખોળ, કપાસિયા, ગોળ, રોટલી ખવડાવવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial