Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના દરિયાકાંઠાઓ પર કરવામાં આવ્યું સઘન પેટ્રોલિંગઃ વિવિધ સ્થળોની ચકાસણી

ફીશીંગ સેન્ટર, લેન્ડીંગ પોઈન્ટ, શંકાસ્પદ બોટ અંગે ચેકીંગઃ

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લાની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ગઈકાલે જામનગર જિલ્લાના જોડિયા બંદર, બાલાચડી, સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ, સચાણા જેટી સહિતના કોસ્ટલ વિસ્તારમાં એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીએ અધિક પોલીસ મહાનિર્દેશક અમિત વિશ્વકર્મા તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્કફોર્મના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનીયા, મરીન ટાસ્કફોર્સ-હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ જામનગર મરીન ટાસ્કફોર્મના પીઆઈ ડી.આર. યાદવ, પીએસઆઈ ડી.એચ. જાડેજા તથા સ્ટાફે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરી શંકાસ્પદ બોટ, લેન્ડીંગ પોઈન્ટ, ફીશીંગ સેન્ટર વગેરેની ચકાસણી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh