Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વહીવટી તંત્રની અણઘડ નીતિઃ
સલાયા તા. ૧પઃ સલાયા નગરપાલિકાના કર્મચારીઓને હજી સુધી ચોથા પગારપંચ પ્રમાણે જ પગાર-ભથ્થા મળી રહ્યા છે. રાજ્ય સરકારે સાતમા પગાર પંચ મુજબ ૩ ટકા અને છઠ્ઠા પગારપંચ મુજબ પ ટકા મોંઘવારી ભથ્થું વધાર્યું છે, પણ સલાયા ન.પા.ના કર્મચારીઓને ૧-૧-ર૦૧૭ પછી ભથ્થામાં વધારાનો લાભ મળતો નથી. આ પ્રશ્ને સલાયા ન.પા.ના કર્મચારીઓએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial