Advertisement
Author: નોબત સમાચાર

ફલ્લાઃ બેંક ઓફ બરોડાનો સ્થાપના દિવસ ઉજવાયો

                                                                                                                                                                                                      

ફલ્લામાં બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં બેંકનો ૧૧૮ મો અને બ્રાન્ચનો ૧૪ મો સ્થાપન દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેક કટીંગ કરવામાં આવ્યું હતું. સરપંચ કમલેશભાઈ ધમસાણિયા, વશરામભાઈ લૈયા, બ્રાન્ચ મેનેજર કેતનભાઈ પટેલ, કિશનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh