Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડઃ એકલવ્ય એકેડેમી દ્વારા રમતોત્સવ

                                                                                                                                                                                                      

ભાણવડની એકલવ્ય એકેડેમી દ્વારા બાળકો માટે રમતોત્સવ યોજાયો હતો. ભૂતવડ દાદાના મંદિર પાસેના મેદાનમાં વિવિધ રમત-ગમતની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. એકલવ્ય એકેડેમીના સંચાલિકા લક્ષ્મીબેન સોલંકીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે ભાણવડ ન.પા. પ્રમુખ પ્રિયેશ અનડકટ, એડવોકેટ ગિરધરભાઈ વાઘેલા, હોમગાર્ડઝના કમાન્ડીંગ ઓફિસર નવલસિંહ જાડેજા, ભગત ચેરી. ટ્રસ્ટના અગ્રણી નિસર્ગ કોટેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh