Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરમાં આગામી તા. ૨૦મીએ
જામનગર તા. ૧૭: જામજોધપુર સમસ્ત ગઢેચા-ગંધા પરિવાર દ્વારા પરિવારના નવનિર્મિત કુળદેવી ભવનના પ્રારંભ નિમિત્તે તા.૨૦-૩-૨૬ના માતાજીના નિવૈદ્ય તથા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯:૩૦ વાગ્યે શાંતિ હવનનો આરંભ થશે, બપોરે ૩ થી ૪ સુધી સન્માન વંદના અને સાંજે ૬ થી ૭ સુધી માતાજીના નૈવેદ્યનો કાર્યક્રમ યોજાશે. સાંજે ૭ વાગ્યે મહાઆરતી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial