Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમર, સાંધના, ડોકના દુઃખાવાના ઉપાયો સૂચવશેઃ નોંધણી કરાવી શકાશે
જામનગર તા. ૩: શરીરના અંગોમાં જટીલ દર્દ અંગે એક સેમિનાર જામનગરમાં યોજાશે, જેમાં જાણીતા ફીઝીયોથેરાપીસ્ટ ડો. મારીશા શ્રોતાઓને માર્ગદર્શન આપશે.
તા. ૬ જુલાઇ રવિવારના ધન્વન્તરિ ઓડીટોરિયમ હોલ, ડીકેવી સર્કલ પાસે, સાંજના ૫ થી ૮ વાગ્યા સુધી આ સેમિનાર યોજાવાનો છે, જેમાં ડો. મારીશાને સાંભળવાનો લાભ મળશે, કમર, સાંધા અને ડોકના અર્થાત ગરદનના એવા જટીલ દુઃખાવા કે જેના મૂળ સુધી પહોંચી ન શકાતુ હોય એવા તમામ દુઃખાવાનું કારણ ડો. મારીશા જણાવશે.
આ સેમિનારમાં ભાગ લેવા માટે કોઇ ચાર્જ રાખવામાં આવ્યો નથી, રજીસ્ટ્રેશન કરાવવા માટે મો.નં. ૯૬૮૭૨ ૧૮૬૧૭ પર સંપર્ક કરવો. જેથી કરીને આવનાર લોકોની નોંધ થઇ શકે અને તમામ લોકો આ સેમિનારનો લાભ મેળવી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial