Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રક્તદાન કેમ્પ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે
ભાણવડ તા. ૨૩: કુતિયાણા તાલુકાના કોટડા ગામમાં સમસ્ત વરૂ (આહિર) પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે વક્તા ડો. મહાદેવ પ્રસાદ મહેતાએ વિવિધ ધાર્મિક પ્રસંગોને વર્ણવતા શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા અને સમગ્ર ગામ ગોકુળીયું જોવા મળ્યું હતું.
આયોજકો દ્વારા તમામ શ્રોતાઓ માટે મંડપ બેઠક, ચા-પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અનેક લોકો સેવા આપી રહ્યા છે. અને દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial