Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દશેરના શુભ દિવસે સાંઈબાબાનો સમાધી દિવસ હોય, તે નિમિત્તે ગાંધીનગરમાં આવેલ સાંઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા પ૦ વર્ષથી શ્રી શીરડી સાંઈબાબાની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ દશેરના સાંજે પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાના ઘરેથી લઈ ગાંધીનગર વિસ્તારમાં ફેરવી સાંઈબાબા મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારપછી સાંઈબાબાની મહાઆરતી કરવામાં આવી. આ યાત્રામાં સાંઈભક્તો બહોળી સંખ્યામાં જોડાઈ બાબાના આશીર્વાદનો લાભ ધર્મપ્રેમી જનતાએ લીધો હતો. તેમ મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial