Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ૪: ભાણવડ શહેરના બિનવારસુ ગૌવંશને લાડવા ખવડાવી રાજ્યના મંત્રીના પુત્ર હર્ષદભાઈ બેરાએ અષાઢી બીજની ઉજવણી કરી હતી. તેમના દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન પણ ગૌવંશને ખોળ, કપાસીયા, કુતરાઓને બિસ્કીટ, દુધ વગેરે આપવામાં આવે છે. એનિમલ લવર્સ ગ્રુપ ટીંબડીના સભ્યો, ન.પા.પ્રમુખ, નગરસેવકો, મિત્રો તથા અન્ય સેવાભાવી કાર્યકરો આ સેવાકાર્યમાં જોડાયા હતા. જેમાં ૧૨૦૦ કિલો લાડુ ગૌવંશને ખવડાવવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial