Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૯/૧૧ના આયોજનઃ
જામનગર તા. ૬: જામનગરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ એવા બાલા હનુમાન મંદિરમાં તા. ૯-૧૧-૨૫ના '૫૬ ભોગ અન્નકુટ ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૪:૩૦ વાગ્યે પ્રથમ આરતી, ૪:૩૦ થી રાત્રિના ૯ વાગ્યા સુધી અન્નકુટ દર્શન અને રાત્રે ૮:૩૦ વાગ્યે સંધ્યા આરતી કરવામાં આવશે. સર્વે ભક્તજનોને અન્નકુટ દર્શનનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial