Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા રઘુવંશી યુવા મહિલા મંડળ દ્વારા હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના પાઠ

સૂર્યમૂખી હનુમાનજીના મંદિરે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૪: દ્વારકામાં ભદ્રકાલી ચોકમાં બિરાજમાન સૂર્યમુખી હનુમાનજી મંદિરે રઘુવંશી યુવા મહિલા મંડળ દ્વારા હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના પાઠનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી થનાર ધાર્મિક આયોજનમાં દ્વારકાની ધર્મપ્રેમી જનતાને સહભાગી બનવા યુવા રઘુવંશી મહિલા મંડળ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh