Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૮ માર્ચ, રવિવાર અને ફાગણ વદ પાંચમનું પંચાંગ

સુર્યોદય : ૭-૦૩ - સુર્યાસ્ત : ૬-૫૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૦૫ :

તા. ૦૮-૦૩-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,

મુસ્લિમ રોજઃ ૧૮, નક્ષત્રઃ સ્વાતિ,

યોગઃ ધૃવ, કરણઃ કૌલવ

 

તા. ૦૮ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કુટુંબ-પરિવાર અને મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ તમે માણી શકો.  નોકરી-ધંધામાં આપના કામ ઉકેલાતા જાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આપને  આનંદ રહે. સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના  કામમાં આપને પ્રગતિ જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી બની રહે. વિદ્યાર્થીવર્ગને  મહેનતના પ્રમાણમાં ફળ મળી રહે.

બાળકની રાશિઃ તુલા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh