Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૭ ફેબ્રુઆરી, શનિવાર અને મહા વદ છઠ્ઠનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૪ - સુર્યાસ્ત : ૬-૩૯

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૬ :

તા. ૦૭-૦૨-ર૦૨૬, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૭,

મુસ્લિમ રોજઃ ૧૮, નક્ષત્રઃ ચિત્રા,

યોગઃ શૂળ, કરણઃ ગર

 

તા. ૦૭ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય આયોજન સમજપૂર્વક કરવું. આવક જણાય પરંતુ જાવકનું પ્રમાણ સતત ચાલુ  રહેવાથી બચત થઈ શકે નહીં. સંતાનનો સાથ-સહકાર મળી રહે. વડીલવર્ગના આરોગ્ય-આયુષ્ય  બાબચે ચિંતા રહે. નોકરી-ધંધામાં આપે સમય-સંજોગો અનુસાર આગળ વધવું. વિદ્યાર્થી વર્ગને  મહેનતનું પરિણામ મળે. ધર્મકાર્ર્ય-શુભકાર્ય થવા પામે.

બાળકની રાશિઃ કન્યા ૧૩.ર૩ સુધી પછી તુલા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh