Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહુલ ગાંધી, જયશંકર, ઓવૈસી, અખિલેશ યાદવ, રાજનાથસિંહ સહિત
નવી દિલ્હી તા. ૭: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે પાકિસ્તાનમાં આતંકીઓ વિરૂદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી સચોટ હુમલા કરાયા. બુધવારે સવારે થયેલા આ ઓપરેશન અંગે એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણાં અન્ય નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે.
'મને મારી ભારતીય સેના પર ગર્વ છે': રાહુલ ગાંધી
સમગ્ર વિશ્વએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી જોઈએઃ જયશંકર એસ.
'હું આપણાં સંરક્ષણ દળો દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનું સ્વાગત કરૂ છું. પાકિસ્તાની ડીપ સ્ટેટને કડક પાઠ શીખવવો જોઈએ કે જેથી કરીને બીજી વખત પહલગામ જેવી ઘટના ક્યારેય ન બને. પાકિસ્તાનના આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ. જય હિન્દ': અસદુદ્દીન ઓવૈસી
ભારતીય સેનાના હવાઈ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, 'પરાક્રમો વિજયતે!': અખિલેશ યાદવ
ભારત માતા કી જય, આતંકવાદ વિરૂદ્ધ ભારતનું 'ઓપરેશન સિંદૂર': પુષ્કરસિંહ ધામી
ભારત માતા કી જય!: રાજનાથ સિંહ
'જય હિન્દ... જય હિન્દ કી સેના': યોગી આદિત્યનાથ
'જય હિન્દ! ઓપરેશન સિંદૂર ભારત માતા કી જય': એકનાથ શિંદે
'અમારી પ્રાર્થનાઓ આપણા સૈન્ય દળો સાથે છે' 'એક રાષ્ટ્ર... આપણે બધા સાથે ઊભા છીએ.': આનંદ મહિન્દ્રા
ભારત માતા કી જયઃ મોહન યાદવ (સીએમ-મધ્યપ્રદેશ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial