Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં પ્રેમભિક્ષુજી મહારાજની શોભાયાત્રા

                                                                                                                                                                                                      

દ્વારકા શહેરમાં પૂ. પ્રેમભિક્ષુજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં સાંજે ૬-૩૦ કલાકે બ્રહ્મલીન સમયે આરતી પછી નગર કીર્તન (શોભાયાત્રા) સંકીર્તન મંદિરથી નીકળી નગરભ્રમણ કર્યા પછી પુનઃ સંકીર્તન મંદિરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં રામભક્તો ધંધા-રોજગાર બંધ રાખી જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh