Advertisement
Author: નોબત સમાચાર

બેડેશ્વર શ્રમજીવી મંડળ દ્વારા પ્રજાસત્તા પર્વની ઉજવણી

રણજીતસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: બેડેશ્વર શ્રમજીવી મંડળ દ્વારા ૭૭માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંડળના પ્રમુખ તથા ભારતીય માનવ અધિકાર અને નારી સુરક્ષા ગુજરાત રાજ્યના પ્રભારી રણજીતસિંહ બાબુભા જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ તકે પૃથ્વીરાજસિંહ વાળા, લખધીરસિંહ વાળા, ભક્તિરાજસિંહ સોેઢા, લગધીરસિંહ વાળા, રાજદીપસિંહ ઝાલા, પ્રિયંકાબા વાળા, અજીતભાઈ ખલાફી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh