Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદ-ઓખા વંદે ભારત ટ્રેનના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરાયો

ઝડપી સંચાલનને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૯: ટ્રેનોની સમય પાલનતામાં સુધારો કરવા અને તેમના ઝડપી સંચાલનને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી અમદાવાદ-ઓખા વંદે ભારત એકસપ્રેસ ટ્રેનના રાજકોટ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નં. રર૯રપ અમદાવાદ-ઓખા વંદે ભારત રાજકોટ સ્ટેશન પર હાલના સમય ર૧-૦૩ વાગ્યાના બદલે ર૧-૧પ વાગ્યે આવશે અને ર૧-૦૮ વાગ્યાના બદલે ર૧-ર૦ વાગ્યે પ્રસ્થાન કરશે. આ ફેરફાર તા. ર૩-૭-ર૦રપ થી લાગુ પડશે. આ ટ્રેનના માર્ગમાં આવતા અન્ય કોઈપણ સ્ટેશનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh