Advertisement
Author: નોબત સમાચાર

લાયન્સ ઈન્ટરનેશનલ રિજીયન-૩ ના પદાધિકારીઓના સેમિનારનું આયોજન

જામનગરમાં આવતીકાલે તા. ૨૦ જુલાઈના

                                                                                                                                                                                                      

જામનગરમાં લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩૨૩૨જે ના રિજીયન-૩ના પદાધિકારીઓનો સેમિનાર આવતીકાલે સવારે હોટલ આતિથ્ય, વાલકેશ્વરી નગરી, જામનગરમાં યોજવામાં આવ્યો છે. આ સેમીનારમાં લાયન્સ કલબ ના રિજીયન-૩ના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ડિસ્ટ્રીક્ટ કેબીનેટના સભ્યોને વર્ષ દરખાસ્ત કરવાની થતી કામગીરી અંગે પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર તથા સીનીયર લાયન્સ મેમ્બર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારને સફળ બનાવવા રિજીયન-૩ના ચેરમેન જગત રાવલ, ઝોન ચેરમેન સુરેશભાઈ રાડીયા, ઝોન ચેરપર્સન ધ્રુવીબેન સોમપુરા જહેમત ઉઠાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh