Advertisement
Author: નોબત સમાચાર

મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં પદગ્રહણ સમારોહ

                                                                                                                                                                                                      

મીઠાપુરમાં મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં ટાટા કેમિકલ્સના સી.એમ.ઓ. રીનોરાજના મુખ્ય અતિથિપદે પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મીઠાપુર હાઈસ્કૂલના આચાર્ય નિરવ જોષી, ટાટા કેમિ.ડી.એ.પી. પબ્લિક સ્કૂલના આચાર્ય આર.કે.શર્મા, શાળા કમિટિના સભ્યો હાજર રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓને ચાર અલગ-અલગ હાઉસ અર્જુન, આરૂણી, અભિમન્યુ અને એકલવ્ય નામકરણ સાથે પદગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાનું ચોથું ઈ-પેપર લોન્ચ કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ સરસ્વતી વંદના, નૃત્ય વગેરે કૃતિઓ રજૂ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh