Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય ડાક વિભાગ દ્વારા યોગીક કાર્યક્રમ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગરમાં ભારતીય ડાક વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિભાગના અધિકારીઓના ઉત્તમ સ્વાસ્થ્ય માટે યોગિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પતંજલી યોગ પીઠના હેમંતભાઈ પાઠક તથા જીએસવાયબી આયુષ મંત્રાલય સર્ટીફાઈડ યોગ ટ્રેનર અને આરોગ્ય ભારતીના રાષ્ટ્રીય પર્યાવરણ ટોલી સદસ્ય તથા બ્રહ્મ અગ્રણી એડવોકેટ દિપાલીબેન પંડયા પાસેથી એક પૃથ્વી એક સ્વાસ્થ્યના સંકલ્પને સાકાર કરવા તથા આધુનિક તણાવયુકત જીવનમાં યોગનું મહત્ત્વ અને તેના ફાયદાઓની જાણકારી મેળવીને અધિકારીઓએ યોગાભ્યાસ કર્યો હતો. હાસ્યાસન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh