Advertisement
Author: નોબત સમાચાર

ગાયત્રી શક્તિપીઠમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

નવકુંડી ગાયત્રી યજ્ઞ-ગુરૂપૂજન-દીક્ષા સંસ્કાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં તા. ૧૦-૭-૨૫ના દિને ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવશે.

તા. ૧૦ ના સવારે ૯ થી ૧૧ સુધી નવકુંડી યજ્ઞ યોજાશે. તે પૂર્વે સવારે ૬:૧૫ થી ૭:૩૦ સુધી દૈનિક યજ્ઞ, સવારે ૮ થી ૯ સુધી ત્રિપદા ભવનમાં ગુરૂપૂજન કરવામાં આવશે. યજ્ઞ દરમ્યાન દીક્ષા સંસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કરવામાં આવશે.ં

સાંજે ૪ થી ૫ ગાયત્રીમંત્ર જાપ થશે. બાળ સંસ્કાર કેન્દ્રના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ વિષય ઉપર વક્તવ્ય રજૂ કરશે. સાંજે ૬ થી ૭ દીપ મહાયજ્ઞ યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh