Advertisement
Author: નોબત સમાચાર

કેન્સરકેર કાઉન્સીલ દ્વારા રવિવારે વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ

ઓશવાળ વેલફેર ચેરી.ટ્રસ્ટ તથા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેન્સરકેર કાઉન્સિલ અને રણછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેત્રમણી, નેત્રયજ્ઞ અને મોતિયાના દર્દીઓ માટે ઓપરેશનની સુવિધા સાથેના કેમ્પનું આયોજન તા. ૮-૨-૨૬ના સવારે ૯ થી ૧૨ દરમ્યાન જિલ્લા જેલ સામે, પવનચક્કી, જામનગરમાં કરવામાં આવ્યું છે.ં આ કેમ્પમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતમંદ મોતિયાના દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન (વિનામૂલ્યે) કરી દર્દીઓને કેમ્પના સ્થળે મૂકવામાં આવશે. દર્દીઓને રહેવા-જમવા સાથે શીરો, ચા-પાણી, નાસ્તો, દવા-ટીપાં,  તથા ધાબળા નિઃશુલ્ક અપાશે. આ નેેત્રયજ્ઞનો જરૂરિયાત મંદોએ લાભ લેવા ઓશવાળ વેલફેર ચેરી. ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિભાઈ દોઢિયા તથા કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયા દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh