Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક તરફ ગેરકાયદે બાંધકામો હટાવવાની પ્રક્રિયા થઈ રહી છે, ત્યારે
દ્વારકા તા. ૫ઃ દ્વારકામાં છેલ્લા એક અઠવાડિયાથી ગેરકાયદેસર બાંધકામ હટાવવાના મુદ્દે હજુ પણ પ્રક્રિયા ચાલી રહી છે. પાલિકા અને પ્રાંત અધિકારી અનેક વિસ્તારના હોટલ સહિતના બાંધકામોમાં સિટી સર્વેની ટીમને જમીન માપણી માટે ઉતારી છે., બીજી તરફ પ્રાંત કચેરી પાસે ચાલતા લારી-ગલ્લાવાળાના ઉપવાસ આંદોલન પણ પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં ભારે આક્રમક બન્યું છે. અને ટૂંક સમયમાં જ ગુજરાત પ્રદેશની કોંગ્રેસની ટીમ પણ દ્વારકાની એક મુલાકાત લેશે, તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial