Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેપરલેસ ડિજિટલ બજેટ રજૂ કરવામાં આવશેઃ
ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલલા પંચાયતનું વર્ષ ર૦ર૬-ર૭ નું અંદાજપત્ર આવતીકાલે યોજાનાર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા એસ. જાડેજા બપોરે બાર વાગ્યે રજૂ કરશે.
સંપૂર્ણ ડિજિટલ પેપરલેસ બજેટ
આવતીકાલની સામાન્ય સભામાં રજૂ થનાર આ અંદાજપત્ર અનોખું હોવાનો રેકોર્ડ થશે, કેમ કે સમગ્ર અંદાજપત્ર પેપરલેસ છે. કાગળના ઉપયોગ વગર સ્કેનરનો ઉપયોગ કરીને ક્યુઆરઝેડ ખોલીને જિલ્લાનો કોઈપણ ગ્રામજન આ અંદાજપત્ર જોઈ શકે તે માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે જે દ્વારકા જિલ્લા પંચાયતનો રેકોર્ડ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial