Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૮ માર્ચ, બુધવાર અને ફાગણ વદ ચૌદશનું રાશિફળ

મકર સહિત બે રાશિના જાતકોને મહેનત-અનુભવ અને આવડતથી કામનો ઉકેલ આવી શકેે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપે તન-મન-ધનથી, વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. કુટુંબ-પરિવારની ચિંતા  રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આપનું હૃદય-મન  અતિ પ્રસન્નતા અનુભવે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહીને  દિવસ પસાર કરી શકો.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૪

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંતાનનો  સહકાર મળી રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૮

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. ઘર-પરિવારના પ્રશ્ને ચિંતા-ઉચાટ  રહ્યા કરે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૧-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય.  અન્યનો સહકાર મળી રહે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૯-૩

 

Libra (તુલા: ર-ત)

આપના કામની સાથે પારિવારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. કામનો ઉકેલ આવતા  રાહત થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૭-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. નોકર-ચાકરનો  સાથ-સહકાર રહે.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષે  ચિંતા રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૬

 

Capricorn (મકર: ખ-જ)

આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી  કામમાં સરળતા રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સિઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું  ધ્યાન રાખવું પડે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યની સાથે સંસ્થાકીય-જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. સામાજિક-વ્યાવહારિક  કામ થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh