Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એટક્રાફ્ટ ક્રિએશન પ્રા.લિ. ને જર્મન ડિઝાઈન એવોર્ડ

વૈશ્વિક ડિઝાઈન ક્ષેત્રનો પ્રતિષ્ઠિત એવોર્ડ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જર્મન ડિઝાઈન એવોર્ડ છેલ્લા ૫૧ વર્ષથી વૈશ્વિક ડિઝાઈન માટે નવીનતામાં ગુણવત્તાનું પ્રમાણ બની રહ્યો છે. જર્મન ડિઝાઈન કાઉન્સિલ દ્વારા આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ આયોજિત કરવામાં આવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય લેવલે ડિઝાઈન કોમ્યુનિકેશન ડિઝાઈન આર્કિટેકચર અને ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા દર્શાવતી કૃતિઓને સન્માનિત કરવામાં આવે છે. દર વર્ષે ૬૦ થી વધુ દેશોમાંથી હજારો એન્ટ્રીઓ આવે છે. તેમાં કડક અને પારદર્શક પસંદગી પ્રક્રિયા પછી આ એવોર્ડને વૈશ્વિક સ્તરે અત્યંત વિશિષ્ટ બનાવે છે. આ પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ પર જામનગરની એટક્રાફટ ક્રિએશન પ્રાઈવેટ લિમિટેડને જર્મન ડિઝાઈન એવોર્ડ ૨૦૨૬ એનાયત કરવામાં આવ્યો છે. જે ભારત માટે એક સન્માન્ય બાબત છે અને આ અંગે ગિરધરભાઈ અકબરી અને તેમના પરિવારને શુભેચ્છા અને અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh