Advertisement
Author: નોબત સમાચાર

મહાઆરતી, રૂદ્રાભિષેક, ચાર પ્રહર પૂજા સહિતના કાર્યક્રમો યોજાશે

ખંભાળિયા તથા ગ્રામ્ય પંથકના શિવાલયોમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણીના વિશેષ આયોજન

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક ખંભાળિયા શિવ મંદિરોની સંખ્યામાં પ્રખ્યાત હોય રવિવારના મહાશિવરાત્રિ છે ત્યારે ખંભાળિયા શહેર તથા તાલુકાના ગ્રામ્ય પંથકમાં અનેક પ્રાચીન શિવ મંદિરોમાં મહાશિવરાત્રિના વિશેષ, પૂજા દર્શન રૂદ્રાભિષેક તથા ચાર પ્રહર રાત્રિ આરતીના કાર્યક્રમો સવારે બિલ્યમ પુષ્પોથી અભિષેક કરવા મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.

ખંભાળિયા શહેરમાં આવેલા પ્રાચીન શિવ મંદિરો શ્રી ખામનાથ મહાદેવ, શ્રી રામનાથ મહાદેવ, શ્રી શરણેશ્વર મહાદેવ, શ્રી પાળેશ્વર મહાદેવ, શ્રી સુખનાથ મહાદેવ, શ્રી જડેશ્વર મહાદેવ તથા વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ તથા ગ્રામ્ય પંથકના પ્રાચીન શિવ મંદિરો તથા ભાણવડ ત્રિવેણી સંગમના ઈન્દ્રેશ્વર મહાદેવ, બજાણા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરોમાં પણ વિશેષ પૂજા સાથે ચાર પ્રહર આરતી પણ યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh