Advertisement
Author: નોબત સમાચાર

જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થા દ્વારા પ્રીતિ ભોજન

દાતા પરિવારના સહયોગથી આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્યો-પરિવાર માટે પ્રીતિ ભોજનનું આયોજન દાતાશ્રી સ્વ. મોહનલાલ માવજીભાઈ મહેતા, સ્વ. હેમકુંવરબેન મોહનલાલ મહેતા, સ્વ. દલસુખલાલ મોહનલાલ મહેતાના પુણ્ય સ્મરાણાર્થે હ. શ્રીમતી જયશ્રીબેન દલસુખલાલ મહેતા પરિવાર તરફથી મહાવીર જયંતી પ્રસંગે કાયમી તિથિ નિમિત્તે કરવામાં આવ્યું છે. આ પ્રીતિ ભોજન તા. ૩૦-૩-ર૦ર૬ (સોમવાર) ના બપોરે ૧ર થી ર દરમિયાન શ્રી કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પસે, જુની જેલ રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

આ પ્રસંગે જ્ઞાતિના સભ્ય પરિવારને સહકુટુંબ સમયસર પ્રીતિ ભોજનમાં પધારવા જ્ઞાતિ પ્રમુખ અશ્વિનભાઈ વાઘજિયાણી, મંત્રી વિજયભાઈ શેઠ તેમજ દાતા પરિવાર તરફથી જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh