Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી દ્વારા
જામનગર તા. રપઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા પ્રદેશ મોવડી મંડળ અને પ્રભારી ધનસુખભાઈ ભંડેરી સાથેે વિચાર-વિમર્શ કર્યા પછી જામનગર ભાજપમાં વિશેષ આમંત્રિત સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
જેમાં આર.સી. ફળદુ (પૂર્વ કેબિનેટ મંત્રી), પરમાણંદભાઈ ખટ્ટર (પૂર્વ મંત્રી), પ્રો. વસુબેન ત્રિવેદી (પૂર્વ મંત્રી), ધર્મેન્દ્રસિંહ જાડેજા (પૂર્વ મંત્રી), ચંદ્રેશભાઈ પટેલ (પૂર્વ સાંસદ), પૂર્વ પ્રમુખોમાં ધીરૂભાઈ કનખરા, બિપીનભાઈ ઝવેરી, હિતેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાસાણી, નિલેષભાઈ ઉદાણી, અશોકભાઈ નંદા, હસમુખભાઈ હિંડોચા, ડો. વિમલભાઈ કગથરા તથા પૂર્વ ધારાસભ્યો મનહરભાઈ ઝાલા અને લાલજીભાઈ સોલંકીનો શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી દ્વારા સમાવેશ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial