Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાનનાં પાત્ર સહિત સૈનિકોનાં વેશમાં ખેલૈયાઓએ જમાવ્યો રંગ
'છોટીકાશી' જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા દાયકાઓથી યોજાતી શ્રી અંબિકા ગરબી મંડળની ગરબીમાં આ વર્ષે 'ઓપરેશન સિંદૂર' ની ઉજવણીનું આકર્પણ ઉમેરાયું છે. ખેલૈયાઓ સૈનિકનાં વેશમાં નૃત્યનાટિકા પ્રસ્તુત કરે છે. આ સાથે જ વડાપ્રધાનનું પાત્ર પણ મંચ ઉપર જોવા મળે છે. સમગ્ર થીમ લોકોને પસંદ આવી રહી છે અને દેશભક્તિ આધારીત આ રાસોત્સવ નિહાળવા મેદની ઉમટી રહી છે. આ ઉપરાંત તાલીમબદ્ધ બાળાઓ-તરુણીઓ દ્વારા પરંપરાગત રીતે લેવાતા ગરબાઓ પણ પ્રશંસનીય છે. વર્ષોથી યોજાતી આ ખ્યાતનામ ગરબીએ સતત કૈંક નવીન પ્રયોગો કરતા રહીને પોતાની આભા જાળવી રાખી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial