Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૦ માર્ચ, મંગળવાર અને ફાગણ વદ સાતમનું રાશિફળ

મીન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. મહત્ત્વના નિર્ણયો લેવામાં  તકેદારી રાખવી

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

ઘર-પરિવારની ચિંતાના કારણે કામકાજમાં વિલંબ જણાય. આરોગ્યની કાળજી રાખીને  કામકાજ કરવું.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૯-૩

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના  પ્રશ્ને ચિંતા ઓછી થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૭-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતા, અન્ય સહકર્મીનું કામ આવી જતા  કાર્યભારમાં વધારો થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૪

 

Cancer (કર્ક: ડ-હ)

આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત જણાય. મહત્ત્વના નિર્ણયોમાં ચર્ચા-વિમર્શ કરી  લેવા.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૬

 

Leo (સિંહ: મ-ટ)

કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નાણાકીય રોકાણ-વ્યવહારના કામકાજમાં આપે સાવધાની  રાખવી.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૫

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામકાજ અંં મિલન-મુલાકાત  થવા પામે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૮

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં પ્રગતિ  જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૬

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં  ઘરાકી જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યાં કરે. નાણાકીય લેવડ-દેવડમાં આપે ઉતાવળ  કરવી નહીં.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૯

 

Capricorn (મકર: ખ-જ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા છતા આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની  દ્વિધા-અસમંજસતા જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ રહે. વ્યસ્તતા જણાય. પરંતુ કામનો  ઉકેલ આવે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થઈ શકે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો  સહકાર મળી રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh