Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં નૂતન આંગણવાડી કેન્દ્રનું ભૂમિપૂજન

માતૃશ્રી મોંઘીબેન પરબત પોપટ શાહની સ્મૃતિમાં

                                                                                                                                                                                                      

લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં માતૃશ્રી મોંઘીબેન પરબત પોપટ શાહ (ગામઃડબાસંગ, હાલ જામનગર)ની મધુર સ્મૃતિમાં તેમજ અરિહંત ઈન્ડસ્ટ્રીઝ જામનગરના આર્થિક સહયોગ તેમજ સામાજિક ઉત્તરદાયીત્વના ભાગ સ્વરૂપે નૂતન આંગણવાડી કેન્દ્રનું ભૂમિપૂજન પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. તેમ આંગણવાડી વર્કર નીતાબેન ગોસ્વામીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh