Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)
ધારાસભ્યોના જુના ક્વાર્ટર્સની હાલત ખરાબ
ગાંધીનગર તા. ૧:ગાધીનગરના ધારાસભ્યોના જુના આવાસ હવે વગોવાઈ રહ્યા છે. સગવડ વિહોણા કવાર્ટર્સની હાલત ખરાબ થઈ રહી છે. આ જુના આવાસોમાં ભ્રષ્ટાચાર, જુગાર સહિતની તમામ બદીઓ વધી રહી છે. અને ક્વાર્ટર્સ વગોવાઈ રહ્યા છે.
આ અગાઉ વિધાનસભા જયારે અમદાવાદમાં સિવિલમાં બેસતી ત્યારના એમ.એસ.એ. ક્વાર્ટર્સની હાલત અત્યારે અત્યંત વરવી સ્થિતિમાં છે. ઝુંપડપટ્ટી કરતા પણ ખરાબ હાલત છે. અહીં જ્યાં-ત્યાં ખાટલા, ગંદકી, બકરા-ઢોર, કચરાના ઢગલા જોવા મળે છે. અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં અહીંના દૃષ્યો ચીતરી ચડે તેવા જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial