Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના હર્ષ ત્રિવેદીની આગેવાનીમાં
જામનગર તા. ૮: તુર્કીના એસ્કીશેહીર શહેરમાં 'ટેકફેસ્ટ'ની ઈન્ટરનેશનલ કોમ્પિટીશન તા. ૧૦/૯ થી તા. ૧ર/૯ સુધી યોજાનાર છે.
વિશ્વના પંદર દેશોના પ્રોજેક્ટ્સની પસંદગી આ પ્રતિષ્ઠિત સ્પર્ધા માટે થઈ છે, જેમાં ભારતમાંથી નિરમા યુનિવર્સિટીના બીટેકના મિકેનિકલ વિભાગના છ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ પ્રોજેક્ટની પણ પસંદગી થઈ છે.
નિરમા યુનિવર્સિટીના નિષ્ણાત પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ છેલ્લા છ મહિનાથી આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. જામનગરના હર્ષ ઋષિકુમાર ત્રિવેદી (ગ્રુપ લિડર) ની આગેવાની હેઠળ તેમના સહિત છ વિદ્યાર્થીઓની ટીમ તુર્કીમાં યોજાનાર આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અમદાવાદથી ઈસ્તંબુલ (તુર્કી) જવા રવાના થયા હતાં. હર્ષ ત્રિવેદીએ જામનગર, નિરમા યુનિ. તથા શ્રી ંગૌડ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial