Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ટ્રેન દાદર સુધી જશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: મુસાફરોની સુવિધા અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રકચરના સુદૃઢીકરણના હેતુથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૫ પર ટ્રેકના સંપૂર્ણ નવીનીકરણ અને નવા સિમેન્ટ કોંક્રિટ એપ્રોન નિર્માણ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શીયલ મેનેજર સુનીલકુમાર મીનાના જણાવ્યા અનુસાર આ કામગીરીને કારણે કાર્યકારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર ૨૨૯૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલને દાદર સ્ટેશન પર શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવશે. આ રીતે આ ટ્રેન દાદર અને મુંબઈ વચ્ચે આંશીક રીતે રદ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh