Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીના મામલે
દ્વારકામાં કોલેજના પ્રોફેસર દ્વારા થોડો સમય પહેલા સોશ્યલ મીડિયામાં કથિત રીતે હિન્દુ સમાજ વિરોધી કરેલ પોસ્ટના સખ્ત વિરોધમાં હિન્દુ સમાજ દ્વારકા-ઓખામંડળ દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે આવેદનપત્રમાં જણાવ્યાનુસાર આ પ્રોફેસર દ્વારા કરાયેલ પોસ્ટ અંગે યોગ્ય તપાસ કરવા પણ માંગ કરાઈ છે. હિંદુ સંગઠન દ્વારા કોલેજમાં પણ આવેદનપત્ર પાઠવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial