Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવેલ એમ.પી.શાહ મેડીકલ કોલેજનાં કેમ્પસમાં પણ તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે પરંપરા અનુસાર આ વર્ષે પણ 'ઝણકાર' નવરાત્રિ યોજાઇ છે. અહીં તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાચીન - અર્વાચીન ગરબાઓ પર ઝૂમે છે. સંસ્થા સાથે સંલગ્ન ડોક્ટરો પણ પ્રસંગોપાત અહીં ગરબે રમવાનો લ્હાવો લે છે. આમ અહીં આરોગ્ય અને સંસ્કૃતિનો 'ઝણકાર' જોવા મળે છે. (તસ્વીર : નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial