Advertisement
Author: નોબત સમાચાર

ગ્રામ્ય ડીવાયએસપી કચેરીના વાર્ષિક ઈન્સ્પેક્શન માટે રેન્જ આઈજીનું આગમન

વ્યાજખોરી અંગેની રજૂઆતો સાંભળવા સૂચનાઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં ગઈકાલે રાજકોટ રેન્જ આઈજી ગ્રામ્ય ડીવાયએસપી કચેરીના વાર્ષિક ઈન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા પછી તેઓને એસપી ડો. રવિમોહન સૈની તેમજ ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદા સહિતના અધિકારીઓએ સ્વાગત કર્યું હતુ. આ અધિકારીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા પછી તેઓએ પંચકોશી એ ડિવિઝન, ધ્રોલ-જોડિયા, કાલાવડના પીઆઈ સાથે બેઠક યોજી કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિગતો જાણી હતી. વ્યાજખોરો અંગેની રજૂઆતો સાંભળવા અને કાયદાકીય પગલાં ભરવા સૂચના પણ અપાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh