Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયામાં નેત્રયજ્ઞઃ ૩૧૪ દર્દી લાભાર્થી

કિશોર ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે

                                                                                                                                                                                                      

ભાટિયા તા. ૧૦: ભાટિયાના કિશોર ચેરી. ટ્રસ્ટ દ્વારા ૧ર૬ મો નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન રણછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્ટ હોસ્પિટલ (રાજકોટ) ના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં ૩૧૪ દર્દીઓએ લાભ લીધો હતો. જરૂરિયાતવાળા ૧૦૬ દર્દીઓના મોતિયાના ઓપરેશન રાજકોટ હોસ્પિટલમાં કરી નેત્રમણિ બેસાડી આપવામાં આવ્યા હતાં. ભાટિયાના ડાડુભાઈ, દેવેન લાલ, સાગર ઝાલા, વિનુભાઈ, સરદારજી વિગેરે જહેમત ઊઠાવી હતી. આયોજન અને સંચાલન કિશોરભાઈ દત્તાણીએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh