Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તહેવારોમાં ખડેપગે ફરજ બજાવતા હોવાથી
જામનગરમાં હોમગાર્ડઝના જવાનો દ્વારા હોળીના તહેવારની આગોતરા જ ઉજવણી કરી લેવામાં આવી હતી. હોમગાર્ડઝના સભ્યો દરેક તહેવારોમાં ખડેપગે ફરજ-સેવામાં હોય છે. આથી તેઓ તહેવારની મજા માણી શકતા નથી. આથી, હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા દ્વારા હોળીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સભ્યો જોડાયા હતા. દરેક જવાનો પોતાના અંગત સ્વાર્થ, રાગદ્વેશ, મનમોટાવ, ઝઘડા ભૂલી જઈ તેને હોલીકા દહનના હવનમાં હોમી દેવા અનુરોધ કર્યો હતો. આમ, હર્ષ, ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી સંપન્ન થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial