Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયાની સરકારી શાળાના ચાર હજાર બાળકોને બટુક ભોજનનું આયોજન

આવતીકાલે મહંત ભાષ્કરાનંદ બાપુ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૯: ખંભાળિયાના ફલેલીયા હનુમાન મંદિરના મહંત ભાષ્કરાનંદ બાપુ દ્વારા આવતીકાલે તા.૧૦-૩ના ખંભાળિયા શહેરની સરકારી શાળાના ચાર હજાર જેટલા બાળકો માટે બટુક ભોજનનંુ આયોજન કરવામાં આવ્યું છે.

મહંત ભાષ્કરાનંદ બાપુ દ્વારા દરેક શાળાઓને તેમની શાળામાં જ મધ્યાહન ભોજન યોજનામાં ભોજનની બદલે આ બટુક ભોજન મળે તે માટે શાળા પર જ વ્યવસ્થા કરવામાં આવી છે. તે દિવસે યોજના બંધ રખાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh