Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ-ધારાસભ્ય સહિતની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧પ મી ઓગસ્ટ અંતર્ગત અને 'હર ઘર તિરંગા' અભિયાન અન્વયે તિરંગાયાત્રાનું આયોજન તા. ૧૧/૮ ને મંગળવારે કરવામાં આવ્યું છે. ડે. મેયર ક્રિષ્નાબેન સોઢાના અધ્યક્ષસ્થાને આયોજીત આ તિરંગાયાત્રાનો પ્રારંભ સવારે ૮ વાગ્યે લાખોટા તળાવ ગેટ નં. ૧, જામનગરથી થશે અને રણજીતનગરમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાએ પહોંચશે. જ્યાં તિરંગાયાત્રાનું સમાપન થશે. આ તકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, કમિશનર ડી.એન. મોદી વિગેરે ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial