Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કન્યા સહિત બે રાશિના જાતકોને મિત્ર-સ્વજન સાથેની આકસ્મિક મુલાકાત ફળદાયી બની રહેે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાનના કામ અંગે આપે ઉતાવળ કરવી નહીં. તબિયત સાચવવી.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહેતા આનંદ અનુભવો. સિઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સિઝનલ ધંધામાં ગ્રાહકનું ધ્યાન રાખવું.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૪
Cancer (કર્ક: ડ-હ)
આપના કામકાજની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થવાની આનંદ રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૭
Leo (સિંહ: મ-ટ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની લાગે. તબિયતમાં અસ્વસ્થતા જણાય કામ કરવાની ઈછા થાય નહીં.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
જુના મિત્ર-સ્વજન-સ્નેહી સાથેની આકસ્મિક મુલાકાતથી આપને આનંદ રહે. ધંધામાં નવા ઓર્ડર મળી રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૭
Libra (તુલા: ર-ત)
ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ-મિત્ર વર્ગના કામ અંગે વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપના કામનો ઉકેલ આવતો જાય. સંતાનથી હર્ષ-લાભ રહે.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૪-૭
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં આજે ઉતાવળ કરવી નહીં. સાસરીપક્ષ-મોસાળપક્ષે બીમારી-ચિંતા-ખર્ચનો યોગ બની શકે છે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૬
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકશો. મહત્વના કામકાજ નો ઉકેલ લાવી શકો. આનંદ રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં દોડધામ જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી શકે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કાર્યની સાથે ભાઈ-ભાંડુ, સગા-સંબંધીવર્ગના કામમાં, આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૪